________________
૨૨૦
મુનિજીવનની બાળપેથી-૪
ઈચ્છામિ ખમાસમણે! ઉવડિઓહ, તુમ્ભઉં, સંતિ, અહાક૫ વા, વલ્થ વા, પડિગ્નઈવા કંબલં વા, પાયપુછણું વા રહરણ વા અખરં વા ય વા ગાઉં વા સિલેગ વા સિગદ્ધ વા અઠવા, હેઉં વા, પસિણું વા વાગરણું વા, તુમ્ભહિં ચિઅણું દિનં, માએ અવિણુએણુ પડિચ્છિ, તસ્સ મિચ્છામિ દુક્કડ, ૩ (ગુરુવાકયમ) આયરિયસંતિ.
ઈચ્છામિ ખમાસમણો! અહમવિપુાઈ કયાઈચ એ કિઈ કમ્માઈ, આયારમંતરે, વિણયમંતરે, સેહિઓ, સેહાવિઓ સંગહિએ, ઉગ્રહિએ, સારિઓ, વારિઓ ચેઈએ, પડિ ચોઈએ, ચિત્તા મે પડિચોયણ, ઉવટૂિડઓહ, તુલ્મહં તવતેયસિરીએ, ઈમાએ ચારિતસંસારકંતારાઓ, સાહ૯ નિWરિસામિ તિ કટુ, સિરસા મણસા મથએ વંદામિ, ૪ (ગુરુવાકયમ) નિત્થારપારગા હે
(૧૦) ગોચરી આવવાની વિધિ. ગગૂષણ અને ગ્રહષણના બેંતાલીસ દોષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસાહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ગુરુ સન્મુખ આવી “નમે ખમાસમણુણું, મથએણ વંદામિ કહે પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાજી, ગુરુ અથવા વડીલ સન્મુખ ઊભા રહી, ડાબા પગ ઉપર કંડે રાખી જમણે હાથમાં મુહપત્તિ રાખી, ઊભા ઊભા ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિઆહિ. તસ્સ અનW૦ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં જે ક્રમથી ગોચરીની જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા