________________
મુનિજીવનની બાળપત્રીજ
તવ જ્ઞાાચારે આઠ અતિચાર કાલે વિષ્ણુએ બાહુમાણે, ઉલહાણે વહ ય નિન્હવશે, વજાણ અર્થ તદુએ, અવિ નાથમાયા, ૨ જ્ઞાન કાલવેલામાંહે પઢો ગુયે પરાવર્યો નહિ, અકાલે પડ્યો, વિનયહીન બહુમાનહીન ગેપધાનહીન પડ્યો, અનેરા કહે પઢયો, અને ગુરુ કહ્ય, દેવવંદણ વાંકણે પડિક્કમણે સક્ઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડે અક્ષર કાને માત્રે આગ ઓછો ભયે ગુ. સૂત્રાર્થ તદુભાય કૂડાં કહ્યાં, કાજે અણુઉદ્ધ, દાંડે અણપડિલેહ્યો, વસતિ અશોધ્યાં, અણપયાં, અસઝાઈ અણજા કાલાવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢો ગુયે પરાવર્યો, અવિધિએ ગોપધાન કીધાં કરાવ્યાં. જ્ઞાને પગરણ પાટી, પિથી, 'ઠવણ, કવલી, નકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી વહી, કાગલીઆ ઓલીઓ પ્રત્યે પગ લાગે, થંક લાગે, થુકે કરી અક્ષર લાં, જ્ઞાનવંત પ્રત્યે પ્રક્ષેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેઓ બેબડે દેખી હસ્ય, વિત, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, એ પાંચે જ્ઞાનવણી અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિજઈએ અનેરો જે કઈ અતિચારપક્ષ૦ ૨
૧ પાનાના રક્ષણનું સાધન. (તે લાંબી વાંસની સળીઓ લૂગડું સીવીને બનાવાય છે) ૨ પાનાં રાખવાને માટે બે પૂંઠાની જોડીને કરેલું સાધન. ૩ ટીપણું આકારે લખેલા કાગળના વીંટા.