________________
૧૮૮
મુનિજીવનની બાળપેથી-૪
પ્રત્યે તેત્રીસ આશાતના અને જે કાંઈ દિવસ સંબંધી પાપ દેય લાગ્યો હોય, તે સવિ હુ મન, વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુકકડ.
૫. રાત્રિક અતિચાર મોટા સંથારાઉવણુટ્ટણી, પરિણકી, આઉંગુકી પસારણકી, છપ્પઇયસંઘટ્ટણી, અચફખુ વિસય હુએ, સંથારા ઉત્તરપટ્ટો ટાલી અધિકું ઉપગરણ વાપર્યું, શરીર અનપડિલેહ્યું હલાવ્યું, માણું અણુપુપું લીધું, માત્ર અણપુંજી ભૂમિએ પાઠવ્યું, પરાવતાં આણુજાણુડ જ રસુગ્ગહે કીધે નહીં, પરઠવ્યા પેટે વાર ત્રણ સિરે કીધું નહીં, સંથારાપેરિસી ભણાવ્યા વિના સૂતા, કુસ્વપ્ન લાધું. સુપનાંતરમાંહી શિયલની વિરાધના હુઈ મન આહટ્ટ હટ્ટ ચિંતવ્યું, અકલ્પવિક૯૫ કીધે, શત્રિ સબંધી જે કઈ અતિચાર લાગે છે, તે સવિ હુ મન, -વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
૬. શ્રી શ્રમણ સૂત્ર નમે અરિહંતાણું૦ કરેમિ ભંતે સામાઈઅં૦ ચત્તારિ મંગલં, ઈચ્છામિ પડિક્કમિઉં જે મે દેવસિએ ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિવાહિઆએ ઈચ્છામિ પડિકમિઉં પગામસિજજાએ નિગામસિજજાએ સંથારા ઉબૂટ્ટાએ પરિઅટ્ટણાએ આઉટણુએ પસારણાએ છપ્પય સંઘટ્ટણાએ કઈએ કક્કરાઈએ છીએ જભાઈએ આમેસે સસરફખાસે આઉલમાઉલાએ અણવત્તિઓએ ઈથી વિપરિઆસિઆએ દિઠિવિપરિઆ