________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૮૭,
અઠહ પવયણમાઉણું, નવતું બંભરગુત્તીણું, દસવિહે સમણુધર્મો, સમણાણું ગાણું, જે ખંડિયે જે વિરાહિય, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ઈછાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલોઉ ? ઈઈ, આ એમિ જે મે દેવસિઓ અઈયારો કઓ૦ (બાકી ઉપર પ્રમાણે)
ઈચ્છામિ પડિકમિઉં જે મે દેવસિઓ અઈયારે કઓ. (બાકી ઉપર પ્રમાણે)
૪. દવસિક અતિચારમટા. ઠાણે કમાણે ચંકમાણે, આઉત્ત, અણુઉરો, હરિયકાય. સંઘ, બીયકાયસંઘટ્ટ, ત્રસકાયસંઘદે, થાવરકાયસંઘટ્ટ, છપ્પઈયાસંઘટ્ટ, ઠાણાઓ ઠાણું સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રી તિર્યચતણાસંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સક્ઝાય, સાત વાર મૈત્યવંદન. કીધાં નહીં, પ્રતિલેખણુ આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન થાયાં, ધર્મસ્થાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરીતણ બેંતાલીસ દોષ ઉપજતાં જોયા નહીં, પાંચ દેષ મંડલીતણું ટાલ્યા નહીં, માગું અણપુંજે લીધું, અણપુંજી ભૂમિકાએ પાઠવ્યું, પરઠવતાં આણુજાણહ જસ્સગ્ગહે કીધે નહિ, પરઠવ્યા પછી વાર ત્રણ સિરે વોસિરે કીધું નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પિસતાં નિસરતાં નિસિહી આવસહી; કહેવી વિસારી, જિનભવને ચેરાશી આશાતના, ગુરુ,