________________
વીતરાગ સ્તોત્ર
પહેલો પ્રકાશ
[ આ ભાવાનુવાદ છે; માટે શ્લોકના યથાશ્રુત અને સંવેદનશીલ ભાવમાં રૂપાંતરિત કરવા માટે પરમાત્માના વિશેષને સંબોધનની ભાષામાં ફેરવ્યા છે. ]
यः परात्मा परग्ज्योतिः परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमसः परस्तादामनन्ति यम् ॥१॥
હે જગત્ના સર્વોત્તમ આત્મા ! હે ! સર્વજ્ઞપણાના ટેચ જ્ઞાનની ઉત્કૃષ્ટ જાતિના ધારક ! પાંચેય પરમેષ્ઠિ– એમાં શ્રેષ્ઠ હે ભગવત ! જેમને પંડિત પુરુષોએ અજ્ઞાનના અતિ ગાઢ અંધકારને પાર પામેલા કહ્યા છે તેવા હે સૂર્યશા પ્રકાશને ફેલાવનારા વીતરાગ-પ્રભુ !
આપના ચરણે કટિ વંદન. सवें येनोदमूल्यन्त समूलाः क्लेशपादपाः ।
मूर्ना यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः ॥२॥ હે પરમેશ્વર !
આપે રાગાદિસ્વરૂપ કલેશના વૃક્ષને તે મૂળમાંથી ઉખેડી નાંખ્યા !
હે વિભુ !
દે, અસુરે અને મત્સ્યકના સ્વામીએ પિતાના મસ્તક વડે આપ કૃપાલુદેવને ભાવભર્યા વંદન કરે છે.