________________
મુનિજીવનની બાળાથી–૪
૧૧૭,
જેહિ ઇમ વાઇઅં ? જેઓએ અમને સૂત્ર તથા અર્થરૂપ શ્રત આપ્યું.
કયું શ્રત આપ્યું? વિભાવસ્મય ભગવંત
સામાયિક-ચતુર્વિશતિસ્તવ–વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ અને પચ્ચકખાણ સ્વરૂપ છ અધ્યયનરૂપ આવશ્યસૂત્ર આપ્યું જે આવશ્યક સૂત્ર વિશિષ્ટ પદાર્થોના વર્ણનની સમૃદ્ધિ વગેરે ગુણવાળું છે (ભ-ગુણ. ભગવન્તમ-ગુણવાળું) સહિં પિ એ અશ્મિ.......
કેવા આ આવશ્યક સૂત્રમાં? સઘળા આ છ પ્રકારના ભગવાન આવશ્યક શ્રતમાં,
સસુરે : મૂળ સૂત્ર રૂપ છે. સાથે : જે અર્થ યુક્ત છે.
સગથે–સનિજજુત્તિએ ઃ જે ગ્રંથસહિત છે. નિર્યુક્તિ સહિત છે.
સસંગહણિએઃ (અને) સંગ્રહણિ સહિત છે.
જે ગુણુ વા ભાવ વા ઃ આવા આવશ્યક સૂત્રમાં વિરતિ વગેરે ગુણેનું ક્ષાયિક વગેરે ભાવનું.
અરિહંતેહિં...અરિહંત ભગવંતે એ સામાન્યરૂપે નિરૂપણ કર્યું છે (પનત્તાવા) વિશેષરૂપે નિરૂપણ કર્યું છે