SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૧ પ્રતિક્રમણમાં અતિચારાને ચિતવવાની ગાથાને અથ અચળાસનવાળું, ચૈદ્ય-જ્ઞx-fત્ત-જ્ઞ-જાચ-૩ચારે समिई भावणा, गुत्ति, वितहायरणे य अइयारो || १ | શયન : સથા-ઉત્તરપટ્ટો વગેરે અવિધિએ કરવાથી; આસન : પાર્ટ-પાટિયું-આસન વગેરે અવિધિથી પૂજ્યા પ્રમાયા વિના લેવા, મૂક્યા, પાથરવા અને વાપરવાથી; અન્નપાણી : અવિધિથી આહાર-પાણી લેવામાં, આલેાચવામાં, વાપરવા વગેરેમાં એષણાના ઢાષા પૈકી કાઈ ઢાષ સેવવાથી; ચૈત્ય: જિનમિ ́ખ, જિનમ ંદિર સંબંધી આશાતના કે અવિધિથી દેવવંદનાદિ કરવાથી; પતિ : સાધુ (સાધ્વી), તેના યથાયેાગ્ય વિનય, વૈયાવચ્ચ, વઢનાદિ નહિ કરવાથી અવિધિથી કરવાથી કે તેની આશાતના કરવાથી. શય્યા : વસતિ, ઉપાશ્રયા;િ તેને યથાયાગ્ય પ્રમા નાદિ નહિ કરવાથી અવિધિએ કરવાથી કે સ્ત્રી-પશુ આદિથી સસક્ત વસતિમાં રહેવાથી;
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy