________________
મુનિજીવનની બાળપોથી–૩
૪ -
હતો. જેમણે મને કદી ધિક્કાર્યો નથી, પ્રેમથી જ આવકાર્યો છે. ધન્ય છે તે સાધુની સાધુતાને !
કટ્ટર વિરોધીની વાણીમાં સાધુત્વની અનુમોદના આવી. જવી એ પણ કેઈ નાનીસૂની સિદ્ધિ નથી હોં !
શાસ્ત્રવિચાર [૩] કરણ સિત્તરી
૪ પિડવિશુદ્ધિ પ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા
૫ ઈન્દ્રિય નિરોધ ૨૫ પ્રતિલેખન ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ
૭૦
(૧) ૪ પિડવિશુદ્ધિ- પિડ એટલે ૧. આહાર, ૨. વસતિ, ૩. વસ્ત્ર, ૪. પાત્ર- આધાકર્માદિ ૪૨ દોષથી શુદ્ધ. આ ચારેયની વિશુદ્ધિ તે પિડવિશુદ્ધિ.
(૨) ૫ સમિતિ– ૫ પ્રકારની સમ્યક ચેષ્ટાને પાંચ સમિતિ કહેવાય છે.
૧. ઈર્ષા સમિતિઃ પગથી ૪ હાથ પ્રમાણની ભૂમિને જેતા ચાલવા રૂપ.