________________
મુનિવનની બાળપેાથી—૩,
પ્રકારના આચારેનું આચરણ કરે અથવા સાધુ જેની સેવા કરે તે આચાય કહેવાય.
આચાર્યના પાંચ પ્રકાર કહ્યા છે :
૧. પ્રવાજકાચાર્ય : દીક્ષા આપનાર.
૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિશ્રવસ્તુને સયમાથે લેવાની અનુમતિ આપનાર.
૩૨
૩. ઉદ્દેશાચાય : જે પ્રથમથી જ શ્રુતના ઉદ્દેશ કરે. ૪. સમુદ્દેશાનુંસાચાય : ઉદ્દેશાચા ના અભાવે તે જ શ્રુતના અ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાના (સમુદ્દેશ) કરે અને બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે.
૫. આમ્નાયા વાચક : ઉત્સગ --અપવાદરૂપ અને (આગમ-રહસ્યને) સમજાવનારા ઉપકારી ગુરુચેાગ્ય સાધુને સ્થાપનાચા અને આસનની અનુજ્ઞા આપે તે.
૨. ઉપાધ્યાય : આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈ ને સાધુએ જ્ઞાન ભણે તે.
૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપરના તપ કરનાર
મુનિ.
૪. શૈક્ષક : નવદીક્ષિત તાજો સાધુ. સાધુતાની શિક્ષા મેળવે તે શૈક્ષક કહેવાય.
૫. ગ્લાન : જ્વરાદિ રોગવાળા સાધુ. ૬. સ્થવિર : શ્રુતસ્થવિર
૪ થા સમવાયાંગ સુધી
ભણેલા.