________________
૧૪૪
મુનિજીવનની બાળપોથી-૩ ૪. શાસ્ત્રોકત ક્રિયામાં અપ્રમાદી હોય. ૫. તપાદિ શકયાનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોય. ૬. ગુણેના દઢ પક્ષપાતી હાય.
૭. સર્વ ગુણમાં અગ્રેસર ગુણરૂપ-પારતન્યયનું આરાધન કરતા હોય. સાધુ દરરોજ સાત વખત ચૈત્યવંદન કરે તે આ પ્રમાણે
૧. જાગે ત્યારે રાઈપડિક્કમણાના પ્રારંભમાં જગચિંતામણિન. ૨. રાઈપડિકકમણને અંતે વિશાલચનનું. ૩. દેરાસર દર્શન કરવા જાય ત્યારે ત્યાં. ૪. પચ્ચક્ખાણ પારતાં જગચિંતામણુનું. ૫. આહાર કરી રહ્યા પછી ઈરિયાવહી પડિક્કમીને જગચિંતામણિનું. ૬. દેવસિક પ્રતિકમણના પ્રારંભમાં (કેઈ નડતુ વાદ્ધમાનાયનું કહે છે.) ૭. સંથારા પરિસિ ભણાવતાં ચઉક્કસાયનું સાધુ દરરોજ ચાર વાર સક્ઝાય કરે તે આ પ્રમાણે,
૧. સવારની પડિલેહણને અંતે ધર્મો મંગલ૦ ની. ૨. સાંજની પડિલેહણના મધ્યમાં ધમે મંગલ૦ ની. ૩. દૈવસિક પ્રતિક્રમણને અંતે કહેવાય છે તે. (કઈ પચ્ચકખાણે પારતાં ધમે મંગલની કહે છે તે ગણે છે. ૪. રાઈ પડિક્રમણના આરંભમાં ભરફેસરની.