________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૪૩
નાનકડું પણ પડેલું હાડીમાં કાણું અંતે ખાકેરું અને છે અને નાવડાને ડૂબાડી દે છે. એ વાતની સહુ નોંધ લેશે.
શાસ્ત્રવિચાર
(૧૦) દીક્ષા શબ્દનાં આઠ પર્યાયવાચક નામેા : પ્રત્રજયા-પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્ર્યના ચેાગમાં ત્ર વિશેષતયા ત્રનનમ્ = ગમન કરવું.
નિષ્ક્રમણ- દ્રવ્ય અને ભાવ સ'યેાગથી બહાર નીકળવું (નિષ્ક્રમ).
સમતા- તે ઈષ્ટા નિષ્કામાં સર્વત્ર સમભાવ ધારણ કરવેા તે.
ત્યાગ- બાહ્ય અભ્યન્તર પરિગ્રહના (જડ ભાવેની મૂર્છાના) પરિહાર તે
વૈરાગ્ય- વિષયાના રાગ છેડવા તે. ધર્માચરણ-ક્ષમા વગેરે ૧૦ પ્રકારના ધર્મનું પાલન
કરવું તે.
અહિંસા- પ્રાણીઓના ઘાત વવા તે.
દીક્ષા- સર્વ જીવાને અભય આપવા રૂપ ભાવદાન શાખા [૧૧] ભાવસાનાં લિ‘ગા :
૧. પ્રતિલેખનાદ્ઘિ સઘળી ક્રિયા મેાક્ષ-માર્ગાનુસારી હાય. ૨. ધર્મ કરવામાં દૃઢ શ્રદ્ધાળુ હાય.
૩. વિના યત્ને દુરાગ્રહમાંથી બચાવી લેવાય તેટલા સરળ હાય.