SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ જેટલી ઔષધિઓ પ્રાણીજ હાઈને અભક્ષ્ય છે. ખાસ કરીને શક્તિદાતા તમામ ઔષધ. ૮૨ આપણા દેહમાં અભક્ષ્ય અને પેય પડચા પછી આપણું આધ્યાત્મિક સત્ત્વ શી રીતે જીવતું રહે ? ગમે તેમ કરીને – થોડું વધુ સહી લેવાનુ રાખીને પણ આ એલાપથી’ના ત્યાગ કરવા જોઈએ. આપણી પાસે ઘણા બધા રાગાનુ સર્વથા નિરાકરણુ કરી નાંખતુ અમેાઘ શસ્ત્ર -- ઉપવાસ – કયાં નથી ? નવકારમત્રના જપ સાથે જરૂર પ્રમાણે ત્રણથી સાત જેટલા જ ઉપવાસ કરી જુએ અને જુએ તેનેા ચમત્કાર ! ઉપવાસ તે આપણા માટે સેપારીના કટકા ! ચિત્તપ્રસન્નતા, ઉપવાસ, ઊણેાદરી, બ્રહ્મચય અને વિહાર....આ પાંચ તે જૈન-સાધુના આરાગ્યની જીવતીજાગતી જડીબુટ્ટીએ છે. જેનુ ચિત્ત ઉદ્વિગ્ન રહેતુ. હાય; જે કઠ્ઠી ઉપવાસ ન કરતા હોય; જે દાખીને વાપરતા હાય; બ્રહ્મચય –પાલનમાં નબળા હાય, વધુ પડતા સમય એક જગાએ રહ્યા કરતા હાય તેમને જ રાગેાની સેના ઘેરી લઇ શકે. પદ્મર દિવસના એકાદ ઉપવાસ પણ વીજળીના કરટ જેવું ફળ ખતાડી દે છે. પશુઓ પણ રાગ થતાં ખાવાનુ છોડી જ દે છે ને ! જે એક વાર દવાના ક્ર્દ પડશે તેને સદા દવાએ ખાવી પડશે; અને ત્યાં સુધી એલેપથીથી દૂર રહેા. લેવી જ પડે તેા આયુવેદિક (કે હોમીઓપથી) જ ઔષધિ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy