SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૫ - ભાગ, આજીજી, કાકલૂદી. શું ત્યાં હદયદ્રાવક ન હતું ? એ જ સવાલ હતો. એક નારકે કારમી તરસના માર્યા પરમાધાર્મિક દેવાત્મા પાસે કરગરીને પાણી માગ્યું. મૂછમાં હસતે એ દેવાત્મા ત્યાંથી વિદાય થયે. એક જ પળમાં જામ ભરીને ધગધગતે સીસાને રસ લઈ આવ્યો. “લે બચ્ચા ! આ પાણું પી.” જામમાંથી નીકળતી વરાળ જોઈને જ ધ્રુજી ઊઠેલા એ નારકે એ “પાણું પીવાની ઘણી આનાકાની કરી પણ બધી નિષ્ફળ ગઈ ! દેવાત્માએ તેને પકડીને, જડબું ખેલીને એ “પાણી પાઈ દીધું. એ બબડવા લાગે, “મર્યલોકમાં શેઠીઓ હતું. તેના કંપાઉન્ડ આગળ આવીને ગરીબ આદમી પાણી યાચતે તે ગુરખા પાસે લાતે મરાવિને કઢાવતે. નાલાયક! હવે અહીં પણ માંગે છે !” દેવાત્માના શબ્દો સાંભળીને આ યાત્રી તે બાપડો. થીજી જ ગયે. બીજે ક્યાંક એક નારકને ઊંચકીને ભડભડ જલતા. અગ્નિમાં ફેંકી દેવામાં આવ્યે. બાજુમાં જ એક નારકને ધગધગતી – લાલચોળ લેઢાની પૂતળી સાથે આલિંગન દેવડાવવામાં આવ્યું. દેવાત્માઓ બેલ્યા, “દુરાચારી ! માનવ થઈને જાતીય-પાપે. કરવામાં પાછું વાળીને કદી જોયું નથી !
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy