SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી–ર ધરાવતા મુનિએ ઉપર સાધ્વીજીનું જરૂરિયાત-પૂત્તિનુ જીવન છે ? તે તે પછી એમ પણ કહેવુ પડશે કે મુનિએનુ જીવન પણ પેલા શ્રીમંત-ભક્તોથી જ આગળ ધપે છે માટે તેમણે તે ભક્તોની ખુશામત કરતા જ રહેવી જોઈ એ. · ૭૩ ૨ ! ત્યાગી તે એના શ્રામણ્ય'ની મસ્તી ઉપર જીવે છે અને કદાચ કોઇ અશુભેદયે કે અલ્પ પુછ્યાયે કોઈ જરૂરિયાતની પૂર્ત્તિ ન થઇ તે ત્યાગી તે આન ંદઘનનુ' ખર્ચુ છે ! એને વળી એન્ડ્રુ શેનુ આવી જાય ? કે સંસારી ઘર શેનું યાદ આવી જાય ? મળે તે। . સંયમવૃદ્ધિ અને ન મળે તેાતાવૃદ્ધિ !” એવા પાઠ ગેાચરી વહારવા નીકળતા સાધુ કે સાધ્વી ભણ્યા હાય છે. પછી આવી કેવી નમાલી વાત ! ગમે તે કારણે પણ સાધુઓને પશ્ર્ચિય સાધ્વીજીએ । માટે જરા ઇચ્છનીય નથી. વડીલ સાધ્વીજીઓ સાથે નાની વયના અપરિણત સાધ્વીએ પણ હોઇ શકે છે. તે બધાના હિતના વિચાર ો કરવા હાય તે આ પરિચય કાઇ પણ સ ંજોગેામાં કરવા જેવા નથી. જરૂરિયાત પૂત્તિ માટે સાધુએની શ્લાઘા કરવી કે તેમના કેટલાક કાપાદિના કામ કરી આપવા તે બધું અત્યંત અનુચિત છે. આવા પરિચયમાંથી જ અનિષ્ટોના ભડકા થાય છે. જેના પરિણામે કેટલાકની જીતની બાજી હારમાં રાળાઇ ગઈ છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy