SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપાથી–૨ છુ, પશુ એ આવતા નથી. એ આવી જાય તે મારાથી તારા છુટકારા તા થાય; પણ મારા ય મારાથી છુટકારો થાય. એક પળ પણ જીવવાની ઇચ્છા નથી, પણ માત દોહ્યલું થયું છે, ત્યાં શું કરું ? હવે તે તુજ મને પતાવી દે તે સારું. તું ય છૂટે ! મારા જાન છૂટે !” આ સાંભળતાં મારું મન ડૂસકાં લઈને રડી પડ્યું. અરેરેરે ! સુખી લેાકેાના સ્વગ`માં કેવું નર્કાગાર ! ક્રીડા રૂપિયાનું અનેલું આ જસલેાક છે? જમલેાક છે કે સાક્ષાત્ નર્કાગાર છે ? એના વિચાર કરતાં હું બહાર નીકળી ગયા ! હાય ! એ માનવ ! આ નર્કાગારને જોઈ નેય જો તને ભાગસુખા તરફ ધિક્કાર પેઢા ન થતા હોય તે ધિક્કાર છે તને ! અને તારી અવળચંડી બુદ્ધિને ! જાગ.... જાગ.... આ માનવ ! જાગ.... *
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy