SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ ૪૩ ત્યાગભાવ ઉપર અહોભાવ પામી જતા હોય છે તેમ પણ કરવું જોઈએ. તે વખતે જરૂરિયાતને વિચાર ગૌણ કરી દેવું જોઈએ. આ દંભ નથી પણ આ એકલી પરાર્થવૃત્તિ છે. ગોચરી લેવા જનાર વ્યક્તિ જે લાલસુ હશે તો આ કામ કદાપિ નહિ કરી શકે. નિર્દોષ અને આવશ્યક એવા. પણ પદાર્થનો ત્યાગ કરી દેવે એનાથી ક્યારેક જે લોભ. થઈ જાય છે એ લાભ – એ વસ્તુ વહેરી લાવીને વાપર્યા બાદ સ્વાધ્યાયાદિ કરીને પણ કયારેક હાંસલ કરી શકાતે. નથી. ઈલાચીમુનિ આદિના પ્રસંગે ચરિત્રગ્રંથમાં સુવણું-- ક્ષરે આલેખાયેલા છે, જેમાં ગોચરી–મર્યાદાનું પરિપૂર્ણ પાલન કરતા મુનિને જોઈને લાચી નટ, વાંસડા ઉપર કૈવલ્ય પામી ગયો ! આપણું ગોચરીવિધિ સહુને ધર્મ પમાડતી જ હેવી જોઈએ; લાલસુપણુથી અધર્મની પ્રભાવના કરતી તે ન જ હોવી જોઈએ. 'TT TTIT સવાલો અને જવાબ સવાલ (૮) ત્યાગી-જીવનની સફળતાનો મૂળ મત્ર શું ? જવાબઃ વર્તમાનકાળના ત્યાગી-જીવન ઉપર દષ્ટિપાતા
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy