SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ ૧૩ તે એના જેવું ભૂંડું મેત તે કૂતરાનું પણ ન હોઈ શકે. બસ ગુરુકૃપા ! કેવલ ગુરુકૃપા ! ઓલા એકલવ્યની જેમ ! એકપક્ષી રીતે પણ ગુરુભક્તિ કરી છે તે અજોડ ધનુર્ધારી બની ગયો ! મારે વાસનાવિહેણ બની જવું છે. હું પણ કઈ અપેક્ષા વિના – અખંડ, અવિચલ ગુરુભક્તિ કરીશ. આડે. આવતા અંતરાના ખાડા-ટેકરા પાર ઊતરીશ અને ગુરુકૃપા પામીને જ જંપીશ. મને ખબર છે કે મારા ગુરુ પ્રશસ્ત રાગી છે. રાગી રીઝે છે ! રીઝેલાની કૃપા ઊતરે જ છે. હવે તે તે ન મળે. તે મારી ભક્તિ કે પાત્રતામાં જ ખામી, સમજવાની છે. આજથી જ “ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પર મંગલં ને જીવંત ધબકાર હૈયે શરૂ કરું છું. પછી વાસના ક્યાં ઊભી રહે છે તે જોઉં છું !
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy