SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૩૫ [આ લેકનાં ભૌતિક સુખની કારમી લાલસા] ગોઠવાયાં છે. આપણે તેમાં કદી ફસાવું ન જોઈએ. જય હે, વિશ્વકલ્યાણકારી જિનશાસનનો. જય હે, તેના કાર્યકારી ત્રણ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને. જય હે, તેના સંચાલન માટેના બંધારણસ્વરૂપ દ્વાદશાંગી રૂપ શાસ્ત્રોને ! જય હે, તેની તીર્થાદિ સંપત્તિને. જય હે, તેના મેક્ષલક્ષી ધર્મવાદને. 11 આટલું ધ્યાનમાં લેવા જેવું (૩૭) વાડે સાફ રાખવો : જે કઈ સંગમાં નિર્દોષ સ્કિલ-ભૂમિ એક, દેઢ માઈલ દૂર જઈને પણ ન જ મળતી હોય તે પ્યાલાને ઉપગ કરીને નિર્જન જગામાં પરઠવી દેવાનું પણ થઈ શકે. તે ય અસંભવિત હોય અને વાડામાં જ જવું પડે તે વાડા અંગે આટલાં સૂચને કાર્યકરને આપવાં : (૧) વાડામાં રેતી બિલકુલ ન પાથરવી. (રેતીમાં ભીનાશથી કીડા વગેરે ઉત્પન્ન થાય છે.)
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy