SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી–૨ આંધનારી, ધાર સ’સારમાં જીવને પટકનારી કહી છે. ચરીરની તે સંસારી'નું જીવન છે. આપણે તે ટાપટીપા એ સસારત્યાગી છીએ. ૧૨૨. (૩૨) ગ્લાનાદિ સેવા : વડીલ એવા ગુર્વાદિની સેવા તે। નિત્ય હોય જ. પરન્તુ માળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વીની સેવા તે કયારેક જ મળી જાય. આવા સમયે પેાતાના સ્વાધ્યાયાદિ ચેગને ગૌણ કરી દેવા જોઇએ. સ્વાધ્યાયથી મુખ્યત્વે જ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમ થાય; જ્યારે વૈયાવચ્ચથી જ્ઞાનાવરણીય ઉપરાન્ત માહનીય ક`ના પણ ભુક્કા ખેલાઇ જાય. વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને તપ એ ત્રણ ચેાગેા એવી રીતે આરાધવા જોઇએ કે જેથી તેની પૂના ચાગને જરા પણ ધક્કો ન લાગે. ‘જો ગિલાણ' પડિસેવઇ સે મ* ડિસેવઇ' એ પરમાત્મા વીર–પ્રભુનુ' વચન આપણે કદી ન ભૂલીએ. બધાં જ કાર્યાં પડતાં મૂકીને પણ ગ્લાનાદિની સેવા કરવી જોઈ એ. નહિ તે કચારેક કોઈક ગ્લાનાદિને તીવ્ર આત્તધ્યાન થશે તે તેના દેષતા ભાગીદ્વાર આપણે મની જઇશુ. (૩૩) ઉદ્ગાર બનવું : પેાતાની પાસે ગમે તેવી સારી વસ્તુ હાય પણ સુર્યેાગ્ય પાત્રને દઇ દેતાં કદી ખચકાવું નહિ. પાત્રને દાનના લાભ મળે જ કયાંથી ? આવી તક તેા કી જવા ન દેવી.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy