SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની માળપેાથી (શાસ્રસિદ્ધિ જાણીને ડગલના ઉપયોગ કરી શકાય.) ઊઠતી વખતે ત્રણ વખત સિરામિ' પદ ખેલ’. કેટલીકવાર લેાકેાની આવનજાવનની બાબતમાં એદરકારી દાખવવામાં આવે છે તે ખૂબ અનુચિત છે; વહેલી સવારે ગમે ત્યાં બેસી જેવું' તે પણ અત્યંત અાગ્ય છે. આવુ થતાં કયારેક કેટલાક આત્માએ અધમ પામ્યા છે; એથી શાસનહીલના થઈ છે. જો અનુકૂળતા હોય તેા ઉપર રાખ પાથરી દેવી. જેને કૃમિની તકલીફ હાય છે તેણે પેાતાની સાથે મલને આચ્છાદ્વિત કરવા માટે નાનકડા કાપડના ટુકડા લઈ જવા. શકય હાય તા તેણે છાંયડામાં જ બેસવું, જેથી તે જીવને પીડા ન થાય. અથવા સ્વયં ત્યાં છાંયડા કરીને બે ઘડી ઊભા. રહેવુ. છેવટે કપડાના કટકા તે ઢાંકી જ દેવા. કૃમિ પડતાં હોય તે પ્રાયશ્ચિત્તમાં લખવું. વાડામાં સ્થણ્ડિલ જવું પડે તે તે પણ પ્રાયશ્ચિત્તમાં લખવુ. રાત્રે વાડાની સ્થંડિલ-ભૂમિની વસતિ સારી રીતે જોઈ શખવાથી પ્રાયશ્ચિત્ત અલ્પ આવે છે. નહિ તે રાત્રે. સ્થણ્ડિલ જવાનું પ્રાયશ્ચિત્ત વિશેષ આવે છે. વાડામાં કેારા ખમાં રમ્યા નાખીને બેસવું. ઊઠતાં પણુ મળ ઉપર ૨૨ા પાથરવી. (૨૪) ગૌચરી અશે ઃ ગણુધર ભગવાન ગૌતમ સ્વામીજીનું સ્મરણ કરીને
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy