SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૫ શાસન—ભક્તિ ' કોંગ્રેસ કે જનસંઘ વગેરે પક્ષેા રાષ્ટ્રના ઉત્થાન માટે નિર્માણુ પામતા હેાય છે. જો તે ઉદ્દેશને અખંડિતપણે નજરમાં રખાતા હાય તા તા ૮ પક્ષ ’ એ આવકારદાયક તત્ત્વ ખની જાય છે. પણ જો તે તે પક્ષના સભ્ય. પેાતાના પક્ષ માટેના એવા ભક્ત અની જાય કે તેમની નજરમાં પક્ષ જ રહી જાય અને રાષ્ટ્ર પણ ગૌણ બની જાય તા એ પક્ષપરસ્તી રાષ્ટ્ર માટે જોખમી અની રહે તે નવાઈ નહિ. એકાંત પક્ષપરસ્તીનાં સૌથી મેટાં અને અત્યંત અક્ષમ્ય બે દૂષણા છે : (૧) પક્ષના માણુસ સ્વપક્ષના દુષ્ટ માણુસના દોષોને પણુ છાવરવા લાગે છે. (૨) પરપક્ષના રાષ્ટ્રભક્ત સભ્યને પણ ગાળા દેવા તૈયાર રહે છે. આમ એય રીતે રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે; રાષ્ટ્રદ્રોહીના બચાવ કરીને અને રાષ્ટ્રભક્તને ગાળેા દઈ ને. જો એ માણસ પક્ષના આવેા અંધભક્ત માણસ ન હાત તેા તેનામાં આ બેય દૂષણા ન પેસત આથી વિવેકભરી પક્ષપરસ્તી જ આવકારદાયક ગણાય. અવિવેકભરી અધપક્ષભક્તિ સારી ન ગણાય. કમનસીબે પક્ષ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy