SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ! મુનિજીવનની ખાળપાથી હાર્દિક અનુમાદન (૧૨) એક ભાઈએ અપરિચિત ગામમાં સ્વદ્રવ્યે આખા ઉપાશ્રય ખાંધી આપ્યા છે; જેમાં તે ગામના અગ્રણીઓ સાથે શરત કરી છે કે સાવરણો પણ ખીજા કાઈના પૈસે લાવી શકાશે નહિ ! બધા ય લાભ પાતે લેશે. ૧૪ (૧૩) એક મુનિની દેશના સાંભળીને જિન ધર્મ પામેલા વૈષ્ણવ એને પેાતાના લગ્ન-દિવસે રાત્રિèાજન અંધ રખાવ્યુ હતુ. અને દિવસે પણ આઈસ્ક્રીમ, ખરર્,, વગેરે અલક્ષ્ય ચીજોના ઉપચેાગ કરાવ્યેા ન હતા. (૧૪) એક વડીલ મૃત્યુ સમયે પૂર્વે પોતાના કુટુબીજાને એવું સૂચન કરી ગયા કે “ મારા મડદાને ખાળવા માટેનાં લાકડાં ત્રણ વાર પૂજી લેજો, જેથી કાઈ જીવ-જંતુ અગ્નિમાં બળી ન જાય. (૧૫) જેવું હજી વેવિશાળ જ કરવામાં આવ્યુ હતુ તે બેન સાસરે જમવા ગઈ. ગામડામાં એનુ સાસરુ હતુ. ત્યાં સગડીમાં ચેતવવા માટેના છાણામાં તેણીએ કીડા જોયા. તેનું મન દ્રવી ઊઠયુ', ' અરેરે * વાસનાના સુખને પામવા જતાં આવા તે કેટલા યુ. જીવાને મારે મારી નાંખવા પડશે !' તે જ પળે દીક્ષા
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy