SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી શાસ્ત્રપાઠ [વૈરાગ્ય-કલ્પલતા] roy જે મુનિવરેનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન થાય તે પણ જરા ય અરતિ–વ્યાકુળતા ઉત્પન્ન. થતી નથી. જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની ગયું છે અને તેમાં જ તરબળ રહે છે તેને નાનકડો અનિકયું મેંમાં આવી જાય તે શું તે વ્યાકુળ થઈ જશે ? ના નહિ જ. હે મુનિવર ! જ્યારે આપણે જીવનમાં સમાધિને. સાચે રસાસ્વાદ પામશું ત્યારે તે વિશુદ્ધ સમાધિના. આનંદમાં એકરસ બની ગચેલે આપણે આતમ કર્મજનિત સુખ–દુઃખની રતિ અરતિઓને તે અડશે પણ. નહિ. એ તે મસ્ત હશે આનંદ-મસ્તીમાં. જ્યારે સ્ફટિક એની પિતાની વિશુદ્ધિતના સ્વરૂપને પૂરબહારમાં પ્રગટાવે છે ત્યારે તેમાં પડેલી શ્યામતા કે રક્તતા તો બહુ જ નગણ્ય બની જાય છે. જુદા જુદા વેદ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલ ટાઢ, તડકે, ભૂખ, તરસ વગેરે કલેશે ઝંઝાવાતની જેમ ત્રાટકે તે ય તે વખતે જે પ્રશાન્ત મુનિવરે સમાધિના અનુભવ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy