SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મુનિજીવનની ખાળપેાથી અનુમાદન કે તિરસ્કારાદિનું માનસિક પાપ અવશ્ય કરી એસે છે. વળી છાપુ' એ શાસ્ત્ર-સ્વાધ્યાયનુ માત મેલાવનારી વસ્તુ છે. એને રસ છૂપા અને તીવ્ર હાય છે. આપણા આત્મહિતની દૃષ્ટિએ તે એ કોઇ પણ હિતકારક નથી. આ વસ્તુને ચેપ પણ અહુ ખરાબ હાય. છે. સહવતી મુનિએ પણ ઉઘાડંગ કે છાનાં છાનાં વાંચતા થઈ જાય છે. એમાં ય ચિત્રલેખા, ફ્લેશ વગેરે જે સાપ્તાહિકા પ્રગટ થાય છે તે તે। અત્યન્ત અશ્લીલ કક્ષાના લેખા. પણ આપે છે. આવા લેખા મુનિના બ્રહ્મચય ના સ`પૂર્ણપણે નાશ કરતા હાય છે. જો બની શકે તે જીવનભર આવાં દૈનિક વાંચજો. મા ! પ્રતિજ્ઞા જ કરી લેજો. તમે ઉગરી જશેા, બીજાએને પણ ઉગારી લેશે. સવાલ (૩૧) : બાળદીક્ષા વર્તમાન દષ્ટિએ કેવી ? છૂટથી કરવા જેવી ! જામ : બાળદીક્ષિતા જેવા શાસનપ્રભાવક થઇ શકે તેવા પ્રભાવક મેટી વયના દીક્ષિતે જલદી ન થઈ શકે એ દૃષ્ટિએ ખાળદીક્ષા જેવી ઉત્તમ ખીજી કાઈ દ્વીક્ષા ન કહેવાય. પણ ઘેાડાને તૈયાર કરવામાં ઘેાડા કરતાં એના ‘જૉકી'ની જવાબદારી વિશેષ હાય છે. જો ‘જાકી' જ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy