SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫૬ મુનિજીવનની બાળપેથી યાત્રાએ વગેરે પ્રસંગાના નિમિત્તના રસેાડાના આહાર લેવાશે; વિજાતીય કે સજાતીય સાથે વધુ છૂટ લેવાશે તે આ વ્રતપાલન કોઈ પણ સંચાગમાં સ*ભવિત નહિ રૂમને. મુનિના લેખમાં જ આ વ્રતના પ્રત્યેક સમયે ભુક્કા આલાતા રહેશે. જીવ ખાનદાન કુળમાંથી આવેલે હશે તે કદાચ ભેખ તે નહિ ઉતારે પણ મનના તે એ લાખ લાખ પાપાના કર્તા અને ભાક્તા મની જ જશે. મનના પાપનાં તે કાંઈ આછાં દુઃખ છે! તન્દુલીએ મત્સ્ય મનના પાપે જ જોતજોતામાં સાતમી નારક ભેગા થઈ જાય છે ને ? જો ન જ પાળી શકાય તેમ હાય; આ વ્રત....એટલે કે જો ન જ પાળી શકાય તેમ હોય આ વ્રતની વાડી.... એટલે કે જો ન જ કરી શકાય તેમ હાય તપ કે વિશિષ્ટ ત્યાગ....તા તેણે દીક્ષા ન જ લેવી સારી. આ કાંઈ ખાઈપીને, પડા રહેવા માટે જ જૈની દીક્ષા થાડી છે ? એવી રીતે દીક્ષા લેનારા માટે તા એમ જ કહેવું પડે કે તે સસારના કામના એજને વહેવા માટે કાયર હશે માટે; એ એદી, સુખશીલ આત્માએ દીક્ષા લઈ લીધી ! ના....ઈ એ રીતે આ લેખને કલક્તિ કરો મા !
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy