SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની માળાથી ૧૫૩ પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરની નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પતા, કાતરા, જગલા વગેરે શેાધી રાખે ખરા. અસમાધિમાન મુનિએ કુતર્ક, ચૈાતિષ, કથા, વૈદક, નાટક વગેરે શાસ્ત્રોને અચૂક ભણતા હોય છે. ન કરે નારાયણ – મુનિજીવનના ઉન્નત સ્થાનેથી, કાઈ કારણે ભ્રષ્ટ થઈ જવાય તેા મા ભણતરથી શટલા નીકળી જાય તે માટેસ્તા. કદાચ - ઉચ્ચ ખાનદાન કુળના સમાધિમાન આત્માઓ દીક્ષા લીધા પછી કી પશુ સંસાર તરફ પાછા વળવાનું ઈચ્છતા નથી. શૂરવીરામાં અગ્રણી યોદ્ધાઓ, મેાતથી ડરી જઈને -રણભૂમિ ઉપરથી કદી ઘર તરફ પાછું વાળીને જોતા હશે ખરા ? મહાભિનિષ્કમણુના પુનિત પંથે પદ્માણ કરતી વખતે એક મહાત્મા હૈયાની જે શ્રદ્ધાની જલતી – ઝળહળતી આગ સાથે સસાર ત્યાગે તે છે જ શ્રદ્ધાની આગને જો તેવી ને તેવી જ જલતી—ઝળહળતી રાખે તા સિહુની માફ્ક ગજના કરીને આંતરશત્રુઓને ઘુમાવતા વિચારતા એ સમાધિમાન મુનિરાજના માં ઉપર કોઈ પણ નાનીસાટી પ્રતિષ્ફળતા, વિષાદની ટીશી પણ ઉત્પન્ન કરી શકે ખરી ?
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy