SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મુનિજીવનની બાળપોથી પચ્ચક્ખાણુ લગભગ કાઈ કરતુ ન હાય તા તા માર વાગ્યા. પ્રત્યેક ટંકે ‘વધારા', પ્રત્યેક ટંકે ત્રાસ ! ભૂખ વિના વપરાતા મગના દાણા પણ ઝેર ખાખર છે એ કાઈ ન ભૂલે. પ્રશ્નોત્તરી સવાલ (૨૭) : ગમે તે સ્થિતિમાં એલાપથી કે આયુર્વેદિક ઔષધ ન જ લેવુ' એવા નિરપવાદ આગ્રહ રાખી શકાય ખરા ? જવાબ : તેવા આગ્રહ જરૂર રાખી શકાય; પણ નિરપવાદ આગ્રહ તા ન જ રાખી શકાય; આપણુ· સત્ય જેટલું વધે તેટલું સારું જ છે; તેમ જ હોવુ જોઇએ. વર્તમાનમાં એક મહાત્મા છે; જેમને હાર્ટએટેક અને બ્લડપ્રેશરના અતિ ભયાનક હુમલાએ આવી ગયા તાય તેમણે એક પણ ઔષધ લીધું ન હતું અને છતાં ચ તેઓ તે દર્દમાંથી મુક્ત થયા હતા. પરંતુ આવું સત્ત્વ સૌનુ' ન હોય. એટલે તેવી વ્યક્તિને તે તેવા સમયે કારમી અસમાધિ થાય અથવા તે ઘસાતું તેનું
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy