SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪. મુનિજીવનની બાળાથી [નિશ્ચય સાપેક્ષ જીવંત વ્યવહારમાર્ગ ઉપર અવિચ્છિન્નપણે આગળ વધવાનું છે. જેટલા આત્માઓ આવી આરાધના-- એમાં જોડાય તેટલે જય જયકાર. સબૂર ! સંખ્યાવૃદ્ધિમાં પડશે નહિ. તેની ઝાઝી ચિંતા કરશે ય નહિ. આપણે થોડા પણ ઘણા છીએ, ગુણવત્તાનું ધોરણ ઊંચું હોય તે. (૪૧) નાની દેખાતી વાતે અંગે : બારી કે બારણાને પૂંછ–પ્રમાઈને ખેલ-બંધ કરવા, બરોબર જમીન જોઈને માગુ વગેરે પરઠવવું, ઉપગ રાખીને બોલવું વગેરે બાબતે આમ તે બહુ નાની દેખાય છે. પણ એ જ ઘણી મોટી બાબત છે. કેટલાક મોટા વ્યાખ્યાતાઓ પણ આ નાની (!) વાતને પાળી શકતા ન હોય તે તે કેટલી મેટી સાબિત થઈ જાય છે ! હજારની મેદની સામે વ્યાખ્યાન કરવું સહેલા છે, પણ મુહપત્તિને ઉપગ તેમાં રાખવું એ એમને ય. મહાભારત જેવું કઠણ બન્યું હોય છે ! આવી નાની દેખાતી બાબતે પ્રત્યે જેઓ ઉપેક્ષા દાખવે છે તેઓ તેમના આંતરિક જીવનને સારો વિકાસ કદી પામી શકતા નથી. પછી તેમને બાહ્ય વિકાસ ગમે તેટલે જણાતો હોય તો ય તે સૂક્ષ્મ દૃષ્ટિએ લકરંજનાદિ માટેને બની જાય છે. આવી નાની દેખાતી વાર્તાને જ અષ્ટ-પ્રવચન.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy