SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૧૧ અભ્યાસ અને અભ્યાસકાળી સમગ્ર મુનિજીવનને કાળ તે અભ્યાસકાળ છે. સાધુ સદૈવ શાઆભ્યાસ-નિરત હેય; તેને વળી વય-મર્યાદાનું નિયંત્રણ શેનું ? પાંસઠ વર્ષની જૈફ વયે પણ સાધુ ભગવંત કાંઈ ને કાંઈ ગેખતા હવા ઘટે ભણતા હવા ઘટે. પણ તેમાં ય મુનિજીવનનાં પહેલાં દસ વર્ષ તે અત્યંત મૂલ્યવાન છે, અભ્યાસ કરવા માટે તે. તપ, ત્યાગાદિની સાથે શરૂનાં દસ વર્ષ તે દરેક મુનિએ-સાધુ કે સાઠવીએ સ્વાધ્યાયના રસમાં એકાકાર બની જવું જોઈએ. આવશ્યક ક્રિયાઓ, ગુર્વાદિની સેવા અને યથાશક્તિ તાપૂર્વક એણે પુસ્તકના કીડા જ બની જવું જોઈએ એમ કહું તે તે ખેડું નહિ ગણાય. શાસ્ત્ર-સ્વાધ્યાય સિવાય કશું જ નહિ, એમાં ય ખાસ કરીને કંઠસ્થ કરવા માટેની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. ચાર પ્રકરણાદિ અનેક પ્રકરણગ્રંથ તથા કમ્મયડી
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy