SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેથી (૪૭) મહારાષ્ટ્રના એક જૈન બેડિંગમાં ગૃહપતિએ ધર્માંના એવા સુંદર સંસ્કાર બાળકામાં નાંખ્યા છે કે આ આળકા પતિથિના દિવસે સવારે રાઈ પ્રતિક્રમણ કરતા હાય ત્યારનું દૃશ્ય અત્યન્ત આહ્લાદક હોય છે. પ્રત્યેક સૂત્ર ખૂબ જ શુદ્ધ ઉચ્ચારથી ખેલાતુ હાય છે. સકલતી સૂત્રની વંદનાઓનું દૃશ્ય તેા આબેહૂમ હોય છે. ખાસા દોઢ કલાક તા આ રાઈ પ્રતિક્રમણમાં લાગે જ છે! ૧૨૬ (૪૮) પ્રતના ઋણુ-શીણુ કાઈ પાનાને થાળીમાં મુકાવીને જ્ઞાનપૂજન કરવા દેતા મુનિરાજને કોઈ શ્રાવિકાએ કહ્યું, 'ર ગુરુદેવ ! શું આવા જીણુ પાના ઉપર જ્ઞાનપૂજન ! એટલે શુ આ પૂજન માત્ર પૈસાની આવક માટે જ કરાય છે? અહીં જ્ઞાનનુ કાઈ જ બહુમાન નહિ ? ” ધન્ય છે; એ શ્રાવિકાને, જેણે એક મુનિરાજની આંખેા ખાલી નાંખી ! "" (૪૯) એક તપસ્વી મુનિરાજ દીક્ષા વખતે લીધેલા સથા ૨૫ વર્ષ બાદ પણ વાપરે છે. હવે તેા ફાટી જઈ ને અડધા સંથારો જ રહ્યો છે. પણ તે ય તેની ઉપર દૂંટીઅં વાળીને સૂઈ રહે છે! અપરિગ્રહિતાની કેવી પરાકાષ્ઠા ! (૫૦) બ્લડપ્રેશરના અને હૃદયરોગના કાતીલ હુમલાઓ આવી ગયા તા ય એક મહાત્માએ એક પણ ઔષધ લીધુ ન હતું. છેલ્લાં ત્રીસ વર્ષોંથી તેએ કાઈ ઔષધ લેતા નથી. ગમે તેવા રાગા સામે તેમણે એક જ રામબાણ દવા તૈયાર રાખી છે, મન્ત્રાધિરાજ શ્રીનવકાર. નમસ્કારમન્ત્રની અપાર શ્રદ્ધાવાળા તે મહાત્માને વંદ્મન !
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy