________________
મુનિજીવનની બાળપેાથી
૧૦૯
સત્રા (૧૯) : સાધ્વીજી પુરુષાને પાતાની સામે. એસાડીને કાઢ ઉપર બેસીને વ્યાખ્યાન કરે તેમાં શું વાંધા ?
જવાબઃ આ સવાલને વિગતથી જવા» કાઈ પૂજનીય ગીતા આચાય ભગવત પાસેથી મેળવવે. પશુ એક વાત જરૂર કહીશ કે આ આગ્રહ ન રાખતાં એને. જ સાચી શ્રાવિકા બનાવવા તરમ્, શક્તિવાળા અને ચાગ્ય. સાધ્વીજીએએ વધુ પ્રયત્ન કરવાની તાતી જરૂર દેખાય છે.. જો મહેનેાના વગ વ્યવસ્થિત થઈ જશે તે પતિ અને સતાને—બન્નેને તે જ સન્માગે વાળી શકશે. એથી આખું ઘર સાચા શ્રમણેાપાસકોનુ ઘર બની જશે. સાધ્વીજીએ યુદ્ધના ખારણે ‘મહેનેાને શ્રાવિકા બનાવવાની ’કામગીરી શરૂ કરી દેવી જોઈએ. આજની એનાને તેા જયણા જેવા પાયાના ઘરેલુ ધમ ના પણ ખ્યાલ રહ્યો નથી એ કેટલી. મધી દુઃખદ બીના છે ?
વ
સવાલ (૨૦) : જે સઘમાં સાધુ કે સાધ્વીજીતુ સ્થાન થાય તે શ્રી સંઘ માટેની તેમની જવાબદારી સી
જામઃ આ સવાલ જેએ વિશિષ્ટ પુણ્યશક્તિ અને શુદ્ધિતુ મળ ધરાવતા હોય તેમનાથી જ થઈ શકે. શેષ ત્યાગીઓએ તા શાસ્ત્રનીતિથી આત્મકલ્યાણના માગે જ ચાલ્યા જવાનુ છે.
સૌ પ્રથમ તે સુખમય સંસારની અસારતા સમજાવીને મેાક્ષના સંવેગવાળા અને ભવના નિવેદવાળા સહુને મનાવવા