SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ | (૬૭). જે ગરીબોને આધાર છે, અનાથોનો નાથ છે અને જે દુઃખીયાઓને તારણહાર છે તે જરૂર આપણું ભેટ હજમ નહિજ કરે, આપણું કિંમત કરતાં મને લાગે છે કે ઘણેજ સારા બદલે આપશે.” . “ભેટ કરે એ પણ સારી વાત કહેવાય, ત્યાં ગયા પછી સમય જોઈ આપને જેમ ઠીક પડે તેમ કરવું. પણ હવે એ વાત ખોરંભે ન જવા દેતાં એ માટે જરૂર ઉદ્યમ કરે.” ઠીક છે, એ ઉપર હવે જરૂર ધ્યાન આપીશું જેમ બને તેમ જલદીથી એને પ્રબંધ કરશું, એ તે શુભસ્ય શીધ્રમ. પ્રકરણ ૧૦ મું. અવંતિમાં “જનની જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂરા નહી તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” અવંતિનું બીજું નામ ઉજયિની, આ ઈતિહાસ પ્રસિદ્ધ શહેર ભારતનાં તેજ, ગૌરવ સમું દુનિયામાં અદ્વિતીય હતું. બાણ લાખ માળવાની રાજધાની તે આ અવંતી. મોટા મોટા
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy