________________
16
પ્રકરણ ૯ મું.
xxxcom
વ્યવસાય.
દીકે જમાનેમે, નેકીકા રસ્તા ઠીક હય, મહેનત કર ધન કમાતા વેહી રસ્તા દ્વીક હુય; નેકી ચા ખદી જગતમે, દાને રસ્તા મેજીદ ટીક હય, રસ્તે વાહ ચલે ો, નેક ઔર સાફ હય.
,,
તપનરાજના દર્શન પછી ભાવડશાહની સ્થિતિમાં પરિવર્ત્ત ન થઈ ગયું. દેવદર્શનની જેમ મેટા માણસનું દર્શન, એની કૃપા પુરૂષને તાત્કાલિક ફળદાયક થાય છે જ્યારે ભાગ્યદેવી અનુકૂલ હાય છે ત્યારેજ મેટાની કૃપા થાય અને એવીજ કૃપા તપનરાજની ભાવડશાહ ઉપર ઉતરેલી. ભાવડશાહની રક અવસ્થામાં પણ નીતિ, રીતિ, સત્યતા, પ્રમાણિકપણું, દયાપણું, ધીપણુ, એ સર્વ ગુણા રાજાના હૃદયમાં માન ઉત્પન્ન કરવાને અતિ ઉપયોગી થઇ પડ્યા. એના સહજ રાજાની એના ઉપર કૃપા ઉતરેલી હતી.
રક અવસ્થા છતાં રાજા આગળ સ્પષ્ટવકતાપણું તે નીડરપણ એ અદ્ભૂત પ્રસંગ હતા છતાં ભાગ્યયેાગે મધુ સાનુકૂલ ધઇ ગયું ને રાજુએ આદરસત્કાર પણ સારા કરેલા.