________________
(૧૯) મારીને ડાટ વાળી નાખે હોં, તેથી કોઈ માનવી. એનાં ત્રાસથી શત્રુંજય સામે ડગ ભરવાની હિંમત કરતો નહિં.
અસુરનાયક કંપદી એવી રીતે શત્રુજ્ય ઉપર પિતાને અમરવાસ નાખીને કુકૃત્ય કરી રહ્યો હતો. ત્યાં રૂષભદેવના મંદિરમાં પિતાની બિભત્સ તાંડવલીલા રમી રહ્યો હતો. તેવામાં બે ત્રણ અસુરો એકદમ એની આગળ પ્રગટ થયા, “સરદાર ! જુલમ! જુલમ ! ”
પ્રગટ થયેલા અસુરેને પોકાર સાંભળી નાયક કપદને રંગમાં ભંગ થયે, “અરે કમબો છે શું ? શું જુલમ થયો?”
“સરદાર! જાવડશાહ સંઘ લઈને શત્રુંજય આવે છે.”
તો તે આપણને એમનાં મુડદાં ચુંથવાની મજાહ પડશે, ”એક અસુર બોલ્યો.
તે આપણી તાંડવલીલા હવે ખુબ જોરમાં પ્રગટ થશે,” બીજે અસુર છે .
જાવડ સંઘ લાવે છે તેને જોયા છતાં તમે એમજ પાછા આવ્યા, બેવકુફે! ” કદી અસુરને સ્વામી પોકારી ઉઠ્યો.
અમે એમને મારવાને ઘણું શક્તિ અજમાવી પણ