________________
( ૩૩૯ )
ધનિગિરને વચમાં આવેલા જોઈ જુવાનીયાઓના હાથ અચકાયા, ધનિગિર એમના સંબંધી હતા. આ સમિત પણ ત્યાં આવી પહોંચ્યા. યે। ભાઇએ ! તમારા ગુસ્સા ઉતારા અમારા બન્નેપર, તમને જેમ સારૂ લાગે તેમ કરો.
,,
'
સાધુએની શાંત મુદ્રા જોઈ જુવાનીયા શરમાયા, મહારાજ ! છેક પાળેા આપે. ”
""
“ તે તા નહી મળે. જુઓ આ ધનિગર છે.કરાના પિતા છે હું તેના મામા છું. ” આર્ય સમિતની ભવ્ય અને છે હુ પ્રતાપી મુખમુદ્રા જોઈ બધા અજાયા.
તેથીજ અમે અચકાઈએ છીએ તેા. આજ એ એ દિવસથી લાંઘણુ કરીએ છીએ તમે બન્ને ન હેાત તેા કયારનાય આ સાધુએના ખાર વગાડી છેકરાને અમે ઉપાડી ગયા હૈાત, એમની શી તાકાદ છે કે એ છેાકરાને દીક્ષા આપે, પણ તમારી આગળ લાચાર, ” એક ઉતાવળીયાએ પેાતાની કર્ફાડી સ્થિતિનું વર્ણન કર્યું
66
કાંઇ પણ ઉપાય નહી ચાલવાથી સુનંદાના સગાઓએ એક છેલ્લે દાવ અજમાવવાની ઇચ્છા કરી, સુનંદાને લઈ ત્યાંથી સીધા રાજદરબારમાં ગયા.