SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૬ ) સુશીલા આશ્ચર્ય પામી. “ એટલે ? ” એનાં માતાપિતા આશ્ચર્ય પામ્યા. “ એટલે એ જ કે જેને તે વરમાળ પહેરાવી એ જ મારા ભાણેજ જાવડશાહ ! મધુમતીના માલેક મારા બનેવી ભાવડશાહ અને મારી બેન સોભાગ્ય-ભાગ્યવતીના પુત્ર. “ એ....મ ? ” સુશીલા અને એનાં માતાપિતા એક સાથે ચમક્યાં. “ સેમચંદ શેઠ તમે પણ જખરા, વાતને ખુબ સાચવી રાખીને મારી સુશીલાની ખુબ કસેાટી તમે કરી. ” પેાતાની જ જ્ઞાતિમાં આવેા વર મળવાથી સર્વને! આનદ એહદ હતા. એ આનંદમાં ને આનંદમાં સુરચંદ શેઠે સામચદ શેઠને કહ્યુ, “ ભાવડશાહની વાત મેં સાંભળેલી તા ખરી. માળવાના ધણી એમની ઉપર તુષ્ટમાન થયેલા એ પણ જાણેલુ. પણ એમના પુત્ર આવા પરાક્રમી ને કળાકોશલ્યવાન હશે એ ખબર નહી. પણ હવે જ મને જણાયું કે વિધિ જ્યાં સત્તા, સાહેબી ને ઠકુરાઇ આપે છે તેને ત્યાં એવા લાયક પુત્ર પણ આપે છે. ,, સુશીલા અને જાવડશાહના આનન્દ્વની તેા વાત શી ? એમની તે રીતભાત જ જુદી. કાઇ ન સાંભળે માટે આંખાથી તે એમની વાતો થતી. હૃદયા સામસામે અપાઇ ગયાં. એમની વાર્તાને પાર જ નહેાતા, પણ હજી એક
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy