________________
( ૧૯૫ )
મનમાં પ્રીતિને ધારણ કરતી, વારે વારે અનુરાગથી જોતી એની પાસે આવીને ઉભી રહી. થાળમાંથી વરમાળ લઇ એના કંઠમાં પહેરાવી “ મારા માતાપિતાની સાક્ષીયે આજથી હું આપને મારા મુગુટમણી તરીકે સ્વીકાર કરૂ છું.
,,
હાથ જોડી પગે લાગતી ને ઉપરના શબ્દો લતી તે ખાળા સુશીલા માતાપિતાની સાથે આવી. આવે વર મળવાથી માતાપિતા પણ ખુશી થયા.
“ સુશીલા ! હું તને અભિનંદન આપું છું. તારા મનેરથા સફળ થવા સાથે મારે। મનેારથ પણ આજે સફળ થયા. સુશીલા ! ” સામચંદ્ર શેઠે કહ્યું.
“ અમારા તે જાણે સફળ થયા પણ તમારા મનેારથ શી રીતે સળ થયા વાર્ ?
સુશીલાએ સામચંદ્ર શેઠને પૂછ્યું. “તમારા ભાણેજને માટે તમે મારી માગણી કરેલી એમાં તા તમે નિષ્ફળ થયા, એ ભાણેજછતા બિચારા હવા ખાતા રહી ગયા.” ના ! સુશીલા એમ નથી. ’
66
× ત્યારે !
""
“ મારા ભાણેજને મેં સુશીલા પરણાવી–મેળવી આપી. ” સામચદ શેઠ પેલી વ્યક્તિના સામે જોઈ હસ્યા.
,,