SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૯ ) “ ત્યારે હૈયામાં છુપાવવાથીય શું ? જાણવામાં આવે તે એના ઈલાજ થઈ શકે. '' “ ઈલાજ !” માણુસ મુવા પછી જીવી શકે એવા ઇલાજ હશે કે, વસ્તુને નાશ થયા પછી પુન: એને સજીવન કરનાના ઇલાજ હોય કે ! “ છતાંય અસાધ્ય વસ્તુઓ પણ ઉપાય કરવાથી મળી શકે છે. એવી શું તને ખબર નથી ? સુશીલા ! ,, “ આજે શરઘાનમાં અચાનક આવી ચડેલા પેલા ખુની ચિત્તાને મારનાર કાણુ હતા, તે તમે જાણે છે ?” સુશીલાના આ પ્રશ્નથી સામચંદ્ર મનમાં ચમક્યા. “ પણ આપણી વાતને એની સાથે શું સંબંધ છે, એ ગમે તે હશે. કોઇ રાજકુમાર હશે કે ગમે તે હાય એમાં આપણને શું ? ” “ એ શિકારીના વેષમાં સુસજ્જિત ઘેાડેસ્વાર આવ્યે અને અલ્પ સમયમાં અદૃશ્ય થઇ ગયા. મારી વાતતા એ સાથેજ સંબંધ ધરાવે છે. ” “ અરે ગાંડી એવી વાદ્યાત્ વાત જવા દે, એ કોઈ રાજા કે એના છોકરા ડુશે. એ રાજા લેાક ને આપણે તે વણીક, એની સાથે તે આપણને શું નિસ્બત હેય. ’ ૮ માટેજ તમને એવી વાત કહેવાથી શું? એ હું
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy