________________
(૧૫૩) હે રસીલાજીરે, તમે મેહન માયા ત્યાગી, રસઘેલા,
બે..લે પેલી કે....ય...લ...ડી, હે શામ, કાશીના વાસી અવિનાશી વનવાસી બે.. ની બધી સૃષ્ટી ડેલા...વી.
સાખી
જગ વલ્લભ ને શામળા, ભીડ ભંજન તુજ નામ; નવપલ્લવ પંચાસરા, નવે ખંડમાં નામ. મારૂદેવીને નંદ, ધર્મ ચલાવે રે; મુક્તિપુરીને પંથ, જગને બતાવે છે. શાંતિકુંથુ અરનાથ, ભવજલ તરીયા રે, બળવંતા નેમીનાથ, શીવવધુ વરીયા રે. મને
સાખી રૂષભદેવ અલવેસરૂ, નાભિરાજાના કુમાર
નેમિનાથ સુહંકરૂ, શત્રુંજય ગીરનાર. નવકાર સુણાવીને નાગને તા. કમઠ જેગી (ડા) ને ગર્વ ઉતાર્યો, અનેક નામે તું જગમાં ગવાયે, પ્રગટ પ્રભાવી બિરૂદ ધરાયો. ' એની