________________
( ૧૩૮ )
આ બધીય મહન્દળ ભેદવાને ત્યારે શું કરૂ, કેઇપણ અવસ્થામાં સ’સારીયાની સ્થિતિ તા ત્રિશંકુ જેવીજ છે. હુ તા દીક્ષા લઉં, તપસ્યા કરી આ માનવ જીવનની અલ્પતાના લાભ લઈ લઉં. આવું અલ્પજીવન લગ્ન રૂપી કાદવમાં નાખી ઘણા કાળ પર્યંત એની સજા ભોગવવા કરતાં તપશ્ચર્યામાં એના વ્યય કરવા શું ખાટે ?
ઉચ્ચ સસ્કારવાળી એક કુમારીકાના આ વિચારી હતા. કુમારિકા સંસારની વિચિત્રતા જોઇને, ગરીબ અને ધનવાનાની માહઘેલછા જોઇને આ ધર્મભીરૂ ખાલિકાના મનમાં કાંઈક જુદીજ ભાવના થયા કરતી હતી.
“ હું પણ ત્યાગી બની જાઉં તે શું ખાટુ ? આ માનવીનું જીવન તા ત્યાગને માટેજ હાઇ શકે, સસારની મેહમાયા કરતાં આ જીવનને ત્યાગને માર્ગે દોર્યુ હોય તે !
""
ઘણુંજ સારૂ બેન ! ” એમ બેલતી ચારપાંચ સમવચ માળાએ! ત્યાં દાખલ થઇ.
66
“ દીક્ષા લેવી છે એન ? કયા સાધુએ તને ભુરકી નાખી ભમાવી છે. જોર્જ સભાળજે એન ? એ સાધુએ તે માણસાનાં મનનાં મન ફેરવી નાખે છે તે ? ’” માયાવતી એલી.
“ અરે સાંભળને એ બધીય વાતા એ તા, દિક્ષા કર્યાં રસ્તામાં પડી છે. હજી સંસારના ખાટા મીઠા વાના ઝપાટા