SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૯) ચઢાવી દીધા. જે પુરૂષની લક્ષ્મી નીતિની હોય છે. ભાગ્યથીજ પ્રાપ્ત થઈ હોય છે એવી લક્ષ્મીને જ એ પુરૂષના હાથથી આ સદ્વ્યય થઈ શકે. બીજાઓને આ લાભ નથી મળતો એનું કારણ શું ભલા ? એક દમડી પણ પરકાજે રખે વપરાય એની મતલબ સમજ્યા કે— પ્રકરણ ૧૫ મું. પુત્ર જન્મ. કરે જે ધર્મના કામે, જગતમાં ધન્ય છે તે, પરના ઉપકાર કરનારે, જગતમાં ધન્ય જીતે; પ્રભુસેવા સંઘ સેવા જીવનની એ સફળતા છે, ભલાકર તે ભલા હોગા, સાચી એ સફળતા છે.” ભાવડશાહ પોતાની સમૃદ્ધિને ઉપયોગ કરતા, માનવ જીવનના અણુમેલ સમયને સચ્ચય કરતા હતા. શેઠાણી પણ પિતાનાથી બની શકે તેવી ધર્મ કરશું કરતાં; સાધુ સાધ્વીની ભક્તિ કરતાં જીનેવરની ત્રીકાલ સેવા ભક્તિ કરતાં દિવસ ઉપર દિવસ પસાર કરી રહ્યાં હતાં. પિતાને સંતતિ થાય વા નહી પણ એશ્વર્ય મળ્યું સમૃદ્ધિ મળી તો એને લાભ શામાટે ન લે, એ સમૃદ્ધિનો ઉપયોગ પિતાને માટે
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy