________________
લેખ ઞગ્રહ : ૮ :
{૭૫ ]
યેાગે પ્રાપ્ત થયેલી સકળ શુભ સામગ્રીને સાર્થક કરી લેવી એ જ આ દુર્લભ માનવ ભવ પામ્યાનું ઉત્તમેાત્તમ ફળ સમજવાનુ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે- મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય એ ચાર ઉત્તમ ભાવનાપ રસાયણનુ સેવન કરવુ. પ્રાણી માત્ર ઉપર સમાન ભાવ રાખી તેમનુ હિતચિન્તવન કરવુ તે મૈત્રી, તેમને સુખ સમૃદ્ધિવંત અથવા સદ્ગુણુશાળી દેખી દિલમાં પ્રસુતિ થવું તે મુદિતા યા પ્રમાદ, તેમાંના કેાઈને દીન-દુ:ખી દેખી તેમનુ દુ:ખ દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ બનવું તે કરૂણા અને અતિ નિય-કઠાર પરિણામી પાપી પ્રાણી ઉપર પણ રાગદ્વેષ તજી, તેને કર્મ વશ સમજી, સમભાવે રહેવું તે માધ્યસ્થ્યભાવ અતિ લાભદાયક સમજવા, ઉક્ત ભાવના સહિત જે શુભ કરણી કરવામાં આવે તે જ જીવને કલ્યાણકારી નીવડે છે, તે વગરની કરાતી સઘળી કરણી યથ લેશ-કષ્ટરૂપ થાય છે. એ મુદ્દાની વાતને ખૂબ લક્ષમાં રાખી સુજ્ઞ ભાઇ વ્હેનાએ એક ક્ષણુ માત્ર પણ પ્રમાદ નહિ કરતાં ઉક્ત ઉત્તમ ભાવનારસાયણનું ખાસ સેવન કરવુ કે જેથી સ્વપરનું અવશ્ય કલ્યાણ થવા પામે. જ્ઞાની કહે છે કે છતે કાને જે હિતવચન શ્રવણુ ન કરે તે અધિર-હેરા છે, છતી જીભે હિતવચન ન વઢે તે મૂક-મુંગા છે અને છતી આંખે કાર્ય કરે તે અંધ છે. તત્ત્વમેધ પામ્યાનું એ જ ફળ છે કે દુ:ખના માતજી સુખના માગ સ્વીકારવા. [ જૈ. ૧. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૩૭]
નવપસાર.
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫