________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
વિના વ્રત સંયમ સ નિષ્ફળ છે. ગ્રહણ કરેલાં વ્રત સંયમ સત્ય વગર નાશ પામે છે. સત્યથી સ આપદા ટળી જાય છે. તે માટે એવુ વચન મેલા કે જેથી સ્વપરનું હિત થાય, જે વચન પ્રમાણિક હાય તે જ મેલેા. કાઇને દુ:ખ લાગે, અપ્રિય લાગે, પરપ્રાણીને પીડા ઉપજાવે એવું વચન કદી પણુ ન ખેલા; કેમકે બીજાને પીડા ઉપજાવે એવું સત્ય વચન પણુ અસત્ય ગણાય છે. પરમાત્માનું અસ્તિત્વ જણાવે એવાં વચન મેલેા. પુણ્ય-પાપ નથી, સ્વર્ગ-નર્ક નથી એવાં નાસ્તિક વચન ખેલા નહીં. જેમણે મનુષ્યજન્મ પામીને વચન બગાડ્યું તેણે સમસ્ત જન્મ બગાડયા. મનુષ્યજન્મમાં લેવુ, દેવુ, કહેવું, સાંભળવુ, ધીરજ, પ્રતીતિ, ધર્મ કર્મ, પ્રીતિ, વૈર પ્રમુખ જે જે પ્રવૃત્તિ તથા નિવ્રુત્તિરૂપ કાર્ય છે તે સ વચનને આધીન છે, કેમકે તે વચનથી અને છે. જેણે વચન બગાડયું તેણે સ મનુષ્યવહાર બગાડયા, માટે પ્રાણ જતાં પણ પેાતાનુ વચન ખગાડા નહીં. અસત્યના અવશ્ય ત્યાગ કરી. તપસ યમાદિક સર્વ ધર્મકરણી સત્યમાં જ શાભા પામે છે.
સત્ય ખેલનાર જ એક અપેક્ષાએ સર્વ પ્રકારના ધર્મ પાળી શકે છે. અદત્ત લેનાર સત્ય ખેલતા નથી. પરદ્વારા સેવનાર સત્ય ખેાલી શકતા નથી, પરિગ્રહમાં આસક્ત મનુષ્ય અસત્ય ખેલે છે, સત્ય ખેલવા જતાં તેને હાનિ લાગે છે. જો કે આ માન્યતા તદ્ન ખાટી છે, કારણ કે ખરી લાભ સત્ય ખેલનાર જ મેળવી શકે છે. આ સંબંધમાં જેટલુ' લખીએ તેટલું થાડુ છે.
[ જૈ. . પ્ર. પુ. ૫૫, પૃ. ૩૨૯ ]