________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૪૯ ]
તે ઉપરથી કઇક જીવાને પેાતાની ગંભીર ભૂલે। આ કુસનથી થતી જણાતાં તેને સુધારીને પાતે સુખી થવા પામે છે અને અન્ય જનાને પણ વ્યાજબી પ્રયત્ન સેવી સાચા હિતકારી માગે ઢારી શકે છે. ઘણાં વખત પહેલાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી એવા એક ઇનામી નિબંધ પ્રસિદ્ધ થયેલા મારા હાથમાં આવેલેા. તેમાં ઉપરની ખાખતને સ્પષ્ટ ખુલાસેા મળી શકે છે. તે ઉપરાંત જુદી જુદી જીવદયાની સંસ્થાઓ મારફત પણ જીવદયાની હૃષ્ટિથી નાનાં મેટાં પુસ્તકા અને હેન્ડબીલેા બહાર પડતાં રહે છે તે વાંચી-વિચારી દયાળુ દિલેા ઉપર સારી અસર થવા પામે છે અને તેમાંનાં કઇક ઉદાર સજ્જના તેવી જીવદયાની મડળીઓને બનતી મદદ કરી-કરાવી, તેના કાર્યમાં ઉત્તેજન આપી જનસેવા મજાવતાં રહે છે. જેમના હૃદયમાં સાચી દયા વસી હેાય તેમને બહુ લાંબી રીતે કહેવાની કે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ પોતાના અંતરની પ્રેરણાથી જ તેવા પ્રમાણિક જીવદયાના કામમાં ડહાપણ વાપરી અને તેટલી સહાય કરતાકરાવતા રહે છે.
**
આવા જરૂરી ને ઉપયાગી કાય માં સર્વથા અહિંસા વ્રતને પાળવા પ્રતિજ્ઞા લીધેલા અને તેને સંપૂર્ણ વફાદાર રહેનારા ત્યાગી સંત-સાધુજના જહેમત ઉઠાવી પુરુષાતનને ફારવી, સમયેાચિત્ત સદુપદેશેદ્વારા પણ ભારે લાભ આપી અનેક જીવા જે તેવા કુછંદમાં સાયેલા હૈાવાથી અધાતિમાં પટકાવા તૈયાર થયેલા હાય છે તેમને બચાવી ઠેકાણે લાવી શકે છે અને એ રીતે અનેકાનેક પ્રાણીઓની ખરી દુવા મેળવી
૪