________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી
૧૫. જેમ આપણામાં શાન્તિ આવે-વધે તેમ કરવું–વવું. ૧૬. સ્તવનાદિ પ્રસંગે નકામા ઘોંઘાટ થવા ન પામે તેમ પ્રેરણા કરવી.
૧૭. સ્તુતિ Àાકાદિક ખેલવા તે અર્થની ઉપયાગ રાખીને ખેાલવા, જેથી લાભ થવા પામે.
સમજ સાથે
૧૮. જેને ચૈત્યવંદનાર્દિક ન આવડે તે નવકારવાળીવડે ૧૦૮ નવકાર મંત્રને શાંતિથી જાપ કરીને પણ તેવા લાભ મેળવી શકે.
૧૯. દરેક બાઇન્ડેને હુ ંમેશા સામાયિક કરવા કે શાસ્ત્રઅભ્યાસરૂપ સ્વાધ્યાય કરવા જરૂર લક્ષ રાખવુ. છેવટે દેવગુરુ સમીપે જઇ સ્થિરતાથી દનવદનાદિક કરી આત્માને વધારે પવિત્ર બનાવવા પ્રયાસ સેવવા.
૨૦. વધારે નહિ તેા થાડા વખત પણ સસમાગમ સેવી આપણા જીવનમાં સારા સદ્ગુણૢા પ્રગટે-ખીલે તેવેા સફળ પ્રયાસ સેવવા ભૂલવું નહીં.
૨૧. મનુષ્ય જન્મની દુર્લભતા સાથે ક્ષણ લાખેણેા જાય વિગેરે એકાન્ત હિતવચાને સફળ કરવા દરેક ભાઇ હૈને કાળજી રાખવી.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૮૧]
જીવન ઉજ્જવળ બનાવા !
૧. આટલી વસ્તુને માધ ન અણુાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય:—( ૧ ) આરગ્યતા (૨) મહત્તા (૩) પવિત્રતા ( ૪ ) ફરજ.