________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી
શ્રાવક શ્રાવિકાઓને ઉપયાગી સૂચના.
૧. જે કંઇ કરણી શ્રી દેવગુરુને અવલખી કરવામાં આવે તે કેવળ દેખાદેખી કરવા કરતાં તેના હેતુ સમજવાને! જરૂર ખપ કરવા, જેથી આપણી ભૂલ સુધરવા પામે અને અન્યને પણ ખરા માર્ગે જડે.
૨. એક બીજાને ધર્મકરણી કરવામાં ખલેલ પડે એમ વવું નહીં.
૩. ઘંટ વગાડતાં બીજાને કટાળા ન ઉપજે એમ ધીમે રહી એકાદ વાર વગાડવા. વારંવાર ઘટ વગાડી ખીજાને પૂજનકામાં ખલેલ ઉપજાવવી નહિં.
૪. દેરાસરમાં પૈસા મૂકવા હોય તે! તે ચેારાઇ જાય નહિ તેમ ભંડારમાં જ જાતે નાંખવા, જેથી ખીજા પણ તેમ કરવાનુ શીખે. એ રીતે મીજી પણ અર્પણુ કરાતી ચીજો માટે સમજવું.
૫. પ્રભુભક્તિ પ્રસંગે મુખ્યપણે સરસ ચંદનના ઉપયાગ કરવા. શુદ્ધ કેસર વિગેરે સુગંધી દ્રવ્યનેા જોગ મળે તે તેના જોઈતા પ્રમાણમાં ઉપયોગ કરવા. ગમે તેવી સાંઘી કે મેાંઘી અશુદ્ધ વસ્તુના તેવે પ્રસંગે ઉપયાગ કરવા નહિ.
૬. દેરાસર કે ઉપાશ્રય વિગેરે ધર્મ સ્થાનકની ભીંતાને કંઇક સમજ વગરના સજ્જના કેાલસા કે પેન્સીલથી ચીતરી કાઢી ખરામ કરે છે તેમ સમજીએ ન કરવું અને તેમ કરનારને હિતબુદ્ધિથી મીઠા વચને સમજાવવું.
૭. પ્રભુભક્તિ અર્થે જો જયણાથી વિવેકપૂર્વક સ્નાન