________________
લેખ સચંદુ : ૮ :
[ ૨૩૫ ]
૧૪ આપણામાં ન હેાય એવા ગુણુના ખાલી ડાળ કરી
આત્મવચના કરવી ન ઘટે.
૧૫ આપણામાં રહેલી વિવિધ ખામીઓ ખરાબર સમજી તે ટાળવા તૈયાર થવું જોઇએ.
૧૬ બેટા તુચ્છ પ્રલેાભના ભણી દ્વારાઈ આપણા વીર્યન શક્તિ વેડી નાંખવા ન ઘટે.
૧૭ કામ, ક્રોધ, લેાભ, માહ, મદ ને સસર પ્રમુખ આંતર્ શત્રુઓને જીતી આપણે જૈતપણું સાર્થક કરવુ તેઇએ. [રે. ધ. પ્ર. પૃ. ૪૨, પૃ. ૨૫૦
શ્રાવકાએ વ્યવહારશુદ્ધિ સાચવવા દેવુ જોઇતુ લક્ષ્ય
શાસ્ત્રકારે સાત પ્રકારની શુદ્ધિ સાચવવા ઠેકાણે ઠેકાણે ક્રમ ભાર દીધા છે ? તે સમજી-સમજવા પ્રયત્ન કરી, પ્રમાદ તજી તે સાતે શુદ્ધ સાચવવા આદર કરવા જેમંએ. તે સાત શુદ્ધિ નીચે પ્રમાણે છે:
૧ શરીરશુદ્ધિ-મલિનાર'ભી ગૃહસ્થને શુદ્ધ દેવ ગુરુની સેવાભક્તિ નિમિત્તે જયા સહિત દેહશુદ્ધિ કરવી જોઇએ. શુદ્ધ આશયથી દેવગુરુની સેવા કરવા માટે વિવેકપૂર્વક જયણા સહિત જળશોચ કરતાં પાપની પણ આશંકા કરવી નહિ.
૨ વશુદ્ધિ-જળશોચ કર્યા બાદ શુદ્ધ વસવડે શરીરને ટુંકી લઈ શુદ્ધ વસ્ત્ર પરિધાન કરવુ જોઇએ. જો શરીરને લુંછ વામાં કે પહેરવા ઓઢવામાં શુદ્ધને બદલે મલિન વજ્ર વપરાય તે પ્રથમ શરીરશોચ કરેલ નકામા થવા પામે છે.
૩ મન:શુદ્ધિ-પૂર્વોક્ત અને શુદ્ધિ મન ઉપર સારી અસર