________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૫૩ ] બનાવવા સમાન છે. હિમ્મત એ જ વિજય અને ભીરુતા એ જ પરાજય છે.”
“માણસ અને તેને મળતી તક ”—બતક તકાસવાની સાવધાનતા, તક પકડી લેવાની કુશળતા અને હિમ્મત, વધારેમાં વધારે ફળ મેળવવા જેટલે દરજે તકને ઉપગ કરવાનું બળ અને આગ્રહ આ એવા મર્દાનગીના ગુણે છે કે જે વડે વિજય-સફળતા મળ્યા વગર રહે જ નહીં.'
કોઈ પણ માણસ જ્યાં સુધી કોઈ (નિશ્ચિત) વસ્તુ માટે પરિશ્રમ ન ઉઠાવે ત્યાં સુધી તે વસ્તુ તેની મેળે તેની આગળ આવી પડતી નથી.”
કાં તો હું રસ્તો શોધી કાઢીશ અગર રસ્તે કરીશ.” એવો ઉત્સાહ હોવો જોઈએ.
કામ કરવાની તમારી મરજી છે ? એમ હોય તે આ જ ક્ષણને ઉપગ કરે. તમે જે કંઈ ( હિતકાર્યો કરી શકો અગર જે કંઈ કરવાની તમને જરા પણ ખ્યાલ હોય તેનો પ્રારંભ કરો. '
કરવા જેવું કામ જગતમાં ઘણું છે. માનવ સ્વભાવની ઘટના એવી છે કે એક સારો શબ્દ અગર જુજ મદદ અનેક સમયે પોતાના જાતિબંધુઓ ઉપર આવતી આપત્તિને ધસારો અટકાવી શકે અગર ફતેહને તેને માર્ગ મોકળે કરી આપે ”
“તક માટે રાહ જોતા નહીં, તમારી તક તમે ઉત્પન્ન કરો.” સેના જેવી તકે પણ સુસ્તોને ઉપયેગી થતી નથી પણ ઉદ્યોગીને સાધારણમાં સાધારણ તક સેનાની થઈ પડે છે