________________
[ ૧૩૬
પરના ગુણ ગ્રહણ કરવો. કોઈએ કરેલે થોડો પણ ઉપકાર સંભાર. મહાજન-મોટા માણસનો ગ્ય સરકાર કરે. પરના મમ ઉઘાડવાં નહીં. કેઈનો તિરસ્કાર ન કર. દુર્જનના સંસર્ગથી દૂર રહેવું. ગુણાનુરાગ વધા, મિથ્યાભિમાનને ત્યાગ કરે ઘન વિગેરેને ગર્વ તજવે. ગુરુજનોને યોગ્ય સત્કાર કરા
નેહીવર્ગના મનનું સમાધાન કરવું. પરના અવર્ણવાદ ન બોલવા. નિજગુણપ્રશંસા કરતાં સંકેચ ધારવે, પરોપકાર કરવા લક્ષ રાખવુ. ધાર્મિકજનોના ગુણોનું અનુમોદન કરવું. સારો વેષ અને આચાર રાખતાં રહેવું. સંયમધારી સાધુને ભિક્ષા અને આહાર કરવાના
શાસ્ત્રોક્ત છ કારણે.” (૧) વધારે વખત ભૂખ સહન થઈ ન શકે તેથી સુધા શાત કરવા માટે, (૨) વૃદ્ધ, શ્વાન, રોગી, નવદીક્ષિતની કે ગુવોદિકની સેવા કરવા માટે, (૩) સંયમ પાળવાને શક્તિક