________________
લેખ સંગ્રહ ઃ ૮:
| ૧૨૯ ]
૧૩ સેંકડા ભવે દુર્લભ એવું સમ્યકત્વ પામીને પણુ મેહથી, રાગથી, કુમાર્ગના અવલેાકનથી અને રસાદિક ગૌરવને પરવશ થઇ જવાથી ચારિત્ર પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કષાય, ગોરવ જીવને વૈરાગ્ય
૧૪ ચારિત્રરત્નને પામ્યા છતાં ઇન્દ્રિય, અને પરિષહુરૂપ વૈરીઆથો વિષ્ણુળ થયેલા મામાં વિજય મેળવવા એ અત્યંત કઠીન છે.
૧૫ તેટલા માટે પરીષહેા, ઇન્દ્રિયા અને ગોરવાના નાયક એવા કષાય શત્રુઆને ક્ષમા, મૃદુતા, ઋજીતા અને સાષવડે વીર પુરુષાએ જ કરવે જોઇએ.
૧૬ જે જે નિમિત્ત કારણેાથી કષાયા ઉદય પામે અને ઉપશમ પામે ( ઉષશાંત થાય ) તે તે નિમિત્ત કારણેાને સારી રીતે વિચારીને ત્રિકરણશુદ્ધિથી તેના અનુક્રમે ત્યાગ ને આદર કરવે જોઇએ. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, ૪, ૨૮૬ ]
- દુવિધ યતિ-ધર્મ,
ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રત્તા, સયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ રીતે દવિધ ધર્મ વિધિ સેવવા--આદરવા મેગ્ય છે,
૧ ધર્મનુ મૂળ દયા છે, ક્ષમા રહિત મનુષ્ય દયાને સારી
રીતે આદરી શકતા નથી, તે માટે જે ક્ષમા-મારીી આપવામાં તત્પર હાય છે તે ઉત્તમ ધર્મને સાધી શકે છે.
૨ સર્વે ગુણેા વિનય ગુણને આધીન છે અને વિનય મૃદુ
を